Crear
Descargar
Obtener Plan Académico
Compartir juego
Intégralo en tu plataforma

Puedes integrar el juego en un LMS compatible con LTI 1.1 o LTI 1.3 como Canvas, Moodle, o Blackboard. De esta manera podrás guardar las puntuaciones automáticamente en el libro de calificaciones de esa plataforma.
Descargar
Has superado el número máximo de juegos que puedes integrar en Google Classroom con tu Plan actual.

Para integrar tantos juegos como quieras en Google Classroom, necesitas un Plan Académico o un Plan Comercial.

Has superado el número máximo de juegos que puedes integrar en Microsoft Teams con tu Plan actual.

Para integrar tantos juegos como quieras en Microsoft Teams, necesitas un Plan Académico o un Plan Comercial.

La descarga de juegos es una característica exclusiva para usuarios con un Plan Académico o un Plan Comercial.

Obtén ahora tu Plan Académico o Comercial y comienza a integrar tus juegos en tu LMS, web o blog.

Si lo deseas, puedes descargar un juego de prueba aquí y probar su integración:

Gr08-MATHS-CH04-Data Handling-Mahitinu Niyaman-સાચા વિકલ્પો પસંદ કરી તેના પર ક્લિક કરો

Froggy Jumps

Jugadas 0

Sobre esta actividad

Data Handling-Mahitinu Niyaman-સાચા વિકલ્પો પસંદ કરી તેના પર ક્લિક કરો

Creada por

India
Este juego es una version de

Descarga la versión para jugar en papel

Crea tu propio juego gratis desde nuestro creador de juegos
Compite contra tus amigos para ver quien consigue la mejor puntuación en esta actividad

Top juegos

%
Anónimo
Anónimo
%
%
%
Has superado el número máximo de juegos que puedes imprimir con tu Plan actual.

Para imprimir tantos juegos como quieras, necesitas un Plan Académico o un Plan Comercial.

Imprime tu juego
Gr08-MATHS-CH04-Data Handling-Mahitinu Niyaman-સાચા વિકલ્પો પસંદ કરી તેના પર ક્લિક કરો
 

Froggy Jumps

Gr08-MATHS-CH04-Data Handling-Mahitinu Niyaman-સાચા વિકલ્પો પસંદ કરી તેના પર ક્લિક કરોVersión en línea

Data Handling-Mahitinu Niyaman-સાચા વિકલ્પો પસંદ કરી તેના પર ક્લિક કરો

por ODiSI Admin
1

સમતોલ પાસા પર અંક 5 આવે તેની સંભાવના.............. છે

2

52 પત્તાની જોડમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને તે લાલ રંગનો એક્કો હોય તેવી સંભાવના.............

3

52 પત્તાની જોડ માંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને તે લાલ રંગનું હોય તેવી સંભાવના...........

4

માહિતીને ગુણધર્મો અનુસાર જુદા જુદા વર્ગોમાં વહેંચવાની ક્રિયાને.............. કહે છે

5

પાછો ઉછાળવા મળતી સંભવિત સંભાવનાઓની સંખ્યા .................. છે

6

આવૃતિ વિતરણના દરેક વર્ગમાં કેટલા પ્રાપ્તાંકઓ છે તે દર્શાવતી સંખ્યાને તે વર્ગની................ કહે છે

7

તમે બાઈક ચાલુ કરી રહ્યા છો અને બાઈક ચાલુ થાય તેની સંભાવના કેટલી હશે?

8

.................. ના સમૂહને માહિતી કહે છે.

9

લંબ આલેખમાં કોનું મહત્વ હોતું નથી.

10

વર્તુળના કેન્દ્ર આગળ ત્રિજ્યાઓ વડે બનતા ખૂણાનો કુલ સરવાળો ................ છે.

11

માહિતીનો ટૂંકમાં અભ્યાસ કરવા માટે તેને .............. સ્વરૂપે બતાવી શકાય છે.

12

એક ખોખામાં 10 ચબરકીયો છે જેમાં 1 થી 10 અંકો લખેલ છે, હવે તેમાંથી એક ચબરખી પસંદ કરતા તેના પરની સંખ્યા 6 થી મોટી હોય તેની સંભાવના...........

13

વર્તુળ આલેખ માં માહિતી ................. માપમાં દર્શાવવામાં આવે છે.

14

પાસો ઉછાળતા અવિભાજ્ય સંખ્યા ન મળે તેની સંભાવના ...................છે

15

એક સાથે બે સિક્કા ઉછાળતા કેટલા શક્ય પરિણામો મળે ?

¿Estás seguro que quieres abandonar la página?

Al abandonar la página perderás el progreso del juego.